ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયું ઉદાહરણ નથી ? અધમૂઓ ભજન મંડળી સિંહાસન રેવાશંકર અધમૂઓ ભજન મંડળી સિંહાસન રેવાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું ઘરમાં સવારે છાશ વલોવવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે ? અતિરીક્ત અદ્ભૂત મોંસૂઝણું દિક્ષીત અતિરીક્ત અદ્ભૂત મોંસૂઝણું દિક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોમાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ ધીરજ, દિવાળી, ભાગ, દિવસ, ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP