ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. પડો વજાડવો - જાણ કરવી જાહેરાત કરવી ખબર પડવી ઢોલ વગાડવો જાણ કરવી જાહેરાત કરવી ખબર પડવી ઢોલ વગાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાસ ઓળખાવો. મંત્રમુગ્ધ ચતુર્થી તત્પુરુષ પ્રથમા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ ચતુર્થી તત્પુરુષ પ્રથમા તત્પુરુષ તૃતીયા તત્પુરુષ દ્વિતીયા તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ"- આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા યમક વર્ણાનુપ્રાસ ઉત્પ્રેક્ષા ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંય્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની હા દોહરો અનુષ્ટુપ ચોપાઈ મનહર દોહરો અનુષ્ટુપ ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લોહી' શબ્દનો સમાનાર્થી આપો. રજની શર્વરી શોણિત શેણીત રજની શર્વરી શોણિત શેણીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP