ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? મસજસતતગા જસજસયલગા મરભનયયય યમનસભલગા મસજસતતગા જસજસયલગા મરભનયયય યમનસભલગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી ગજાર હોલ સ્ટોરરૂમ આંગણું ગજાર હોલ સ્ટોરરૂમ આંગણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ. કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કંઈક આપવું જોઈએ ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જોઈએ ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કંઈક આપવું જોઈએ યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - શ્રમ વિલાસી વેદ શ્વેત શ્રમ વિલાસી વેદ શ્વેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ હેતવ + આભાસ હેત્વ + ભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ હેતવ + આભાસ હેત્વ + ભાસ હેતુ + આભાસ હેત્ + આભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP