ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સૂપતી' નો અર્થ છે ___ સૂપ બનાવનાર રાજા સલાટની હથોડી સારો પતિ સૂપ બનાવનાર રાજા સલાટની હથોડી સારો પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે' - કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમમાં ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવે ? ખ્વાબ સ્નેહ વીરતા ક્ષમા ખ્વાબ સ્નેહ વીરતા ક્ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? ત્રિકલ્પ દ્વીપકલ્પ અખાત રણદ્વીપ ત્રિકલ્પ દ્વીપકલ્પ અખાત રણદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ? ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઊજળું એટલું દૂધ નહીં ઢમઢોલ માંહે પોલ ખાલી ચણો વાગે ઘણો અધૂરો ઘડો છલકાય ઊજળું એટલું દૂધ નહીં ઢમઢોલ માંહે પોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP