ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ? ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ગંગોત્રી વિશ્વશાંતિ સપ્તપદી નિશીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. અનિલ જોશી મણિલાલ દેસાઈ રાજીવ પટેલ રમેશ પારેખ અનિલ જોશી મણિલાલ દેસાઈ રાજીવ પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નવલરામ નંદશંકર ન્હાનાલાલ નર્મદ નવલરામ નંદશંકર ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ દર્શક પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ દર્શક પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણા દેવી અમૃતા પ્રિતમ અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રિતમ અમૃતા શેરગીલ એસ્થીર ડેવિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP