ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

નર્મદચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
જ્ઞાનપીઠ એવોર્ડ
નોબલ પારિતોષિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

સુવર્ણ મહોત્સવ
રજત મહોત્સવ
હીરક મહોત્સવ
શતાબ્દી મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP