ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો. આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી મનહર મોદી આદિલ મન્સૂરી રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા હાસ્યલેખક ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા નથી ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાથટબમાં માછલી' ના લેખક કોણ છે ? નિર્મિશ ઠાકર લાભશંકર ઠાકર મીનાક્ષી ઠાકર શરદ ઠાકર નિર્મિશ ઠાકર લાભશંકર ઠાકર મીનાક્ષી ઠાકર શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દાણલીલા' કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ વિશ્વવિદ્યાલય બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ વિશ્વવિદ્યાલય બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP