ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ રણજિતરામ સુવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત રામજી ભા, રૂખી : દરિયાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાતી વિશ્વકોશ' માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશશ્ચંદ્ર અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ ધીરુભાઈ ઠાકર સિતાંશુ યશશ્ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાળશિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી માં' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ઠક્કરબાપા મનુભાઈ પંચોળી ગિજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP