ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો. હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી રાજેન્દ્ર શુકલ નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ વિનોદ જોશી રાજેન્દ્ર શુકલ નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલનશૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય ન્હાનાલાલ - ડોલનશૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. પુનર્વસુ દ્વિરેફ મરીઝ ઘાયલ પુનર્વસુ દ્વિરેફ મરીઝ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? ઉદ્યોગપતિ મહાન ગાયક રમતવીર મહાન સાહિત્યકાર ઉદ્યોગપતિ મહાન ગાયક રમતવીર મહાન સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર નર્મદ ખબરદાર ઉમાશંકર જોશી બોટાદકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP