ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો કરણઘેલો સરસ્વતીચંદ્ર સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો કરણઘેલો સરસ્વતીચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યુગવંદના ધ્વનિ યાત્રા ઉષા-સંધ્યા યુગવંદના ધ્વનિ યાત્રા ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નાટકના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ર.છો. પરીખ જયશંકર સુંદરી કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ર.છો. પરીખ જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP