ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા પૃથ્વી દોહરો હરિગીત સવૈયા પૃથ્વી દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘોંસરી ઉપાડવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. સૌની વાત માનવી ના પાડવી જવાબદારી ઉપાડવી કર્મ કરવું સૌની વાત માનવી ના પાડવી જવાબદારી ઉપાડવી કર્મ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીઠ ઠોકવી -રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધૂન લાગવી માર મારવો શાબાશી આપવી કારીગરી કરવી ધૂન લાગવી માર મારવો શાબાશી આપવી કારીગરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક ના બોલ્યામાં નવ ગુણ દુનિયાનો છેડો ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + એવા સદા + એવ સદ + એવ સદા + ઈવ સદા + એવા સદા + એવ સદ + એવ સદા + ઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP