ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા રૂપક વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? રૂઢિપ્રયોગ છંદ વિભક્તિ અલંકાર રૂઢિપ્રયોગ છંદ વિભક્તિ અલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શીખરીણી મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શીખરીણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP