ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ? કલાપી દર્શક સ્નેહરશ્મિ ઘાયલ કલાપી દર્શક સ્નેહરશ્મિ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? શેખાદમ આબુવાલા નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા નિરંજન ભગત ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? સુથાર શિક્ષક કુંભાર સોની સુથાર શિક્ષક કુંભાર સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP