ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? જયંત પાઠક મકરંદ દવે ક.મા.મુનશી ચંદ્રવદન મહેતા જયંત પાઠક મકરંદ દવે ક.મા.મુનશી ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ? આશકા માંડલ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ માનવીની ભવાઈ આશકા માંડલ સાત પગલાં આકાશમાં લીલેરો ઢાળ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ? નવલિકા આખ્યાન આત્મકથા નવલકથા નવલિકા આખ્યાન આત્મકથા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? નાગને બલરામને કૃષ્ણને નંદગોપને નાગને બલરામને કૃષ્ણને નંદગોપને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ ગાંધીજી મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ગાંધીજી મહાદેવ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP