ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

ઉમાશંકર જોશી
કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ?

ગુજરાત પ્રહરી
ગુજરાતનો નાથ
ગુણવંત ગુજરાતી
સવાયા ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

રાજેન્દ્ર શુક્લ
ત્રિભોલનદાસ લુહાર
પન્નાલાલ પટેલ
ત્રિકમલાલ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

કવિ સુન્દરમ્
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP