ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

ચાંપાનેર
ડાકોર
પાવાગઢ
બેચરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ?

કનૈયાલાલ મુનશી
આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ?

દલપતરામ
નરસિંહ મહેતા
હરીન્દ્ર દવે
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
બાલમુકુંદ દવે
બળવંતરાય ઠાકોર
દયારામ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP