ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? સરગોસ બટવારા સક્કરબાર હરારી સરગોસ બટવારા સક્કરબાર હરારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ? 1. પં. આનંદશંકર ધ્રુવ2. રમણભાઈ નીલકંઠ 3. નરસિંહરાવ 4. નાનાલાલ અ. વિભૂતિ પ્રાર્થના બ. બુદ્ધ ચરિત ક. હિન્દુ ધર્મની બાળપોથી ડ. કૃષ્ણાવતારઈ. હરિદર્શન 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ઈ, 2-ક, 3-ડ, 4-બ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી શ્રી પ્રિયકાન્ત પરીખનું તખલ્લુસ કયું છે ? કલાનિધિ જયભિખ્ખુ સહેની સારસ્વત કલાનિધિ જયભિખ્ખુ સહેની સારસ્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? સવ્યસાચી કૌટિલ્ય દર્શક ઝુબીન સવ્યસાચી કૌટિલ્ય દર્શક ઝુબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક ઉમાશંકર જોશી નથી ? નિશિથ પ્રાચીના ગોરજ ગંગોત્રી નિશિથ પ્રાચીના ગોરજ ગંગોત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP