ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારો યાદગાર પ્રવાસ’ કેવા પ્રકારનો નિબંધ છે ? વર્ણનાત્મક ચરિત્રાત્મક એક પણ નહીં વિવેચનાત્મક વર્ણનાત્મક ચરિત્રાત્મક એક પણ નહીં વિવેચનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. નાના ભટ્ટ દેવીદાસ રામાનંદ ભાણદાસ નાના ભટ્ટ દેવીદાસ રામાનંદ ભાણદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાચબો કહે છે કાચબીને તું રાખ્યને ધારણ ધીર ભજન-રચના કોની છે ? દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત દાસી જીવણ ધના ભગત ભોજા ભગત ધીરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાડુ બારોટ લાલજી સુતાર વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાડુ બારોટ લાલજી સુતાર વીરજી લુહાર ધના કેશવ કાકડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. દલપતરામ નર્મદ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા દલપતરામ નર્મદ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP