ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે' - કયા સર્જકની પંકિત છે ? આદિલ મન્સુરી જલન માતરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ આદિલ મન્સુરી જલન માતરી ખલીલ ધનતેજવી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? મળેલા જીવ પાછલે બારણે માનવીની ભવાઈ વળામણાં મળેલા જીવ પાછલે બારણે માનવીની ભવાઈ વળામણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી પરિષદમાં પહેલુ ‘પ્રસહન’ લખનાર સર્જક કોણ હતાં ? નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ નવલરામ દલપતરામ રણછોડભાઈ દવે નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો.a. ત્રૈમાસિક સામયિકb. સ્વાધ્યાય સામયિકc. વિદ્યા સામયિકd. પરબ સામયિક i. ફાર્બસ ગુજરાતી સભાii. ગુજરાતી સાહિત્ય પરિષદiii. ગુજરાત યુનિવર્સિટીiv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર a-ii, b-iv, c-i, d-iii a-i, b-iv, c-iii, d-ii a-iv, b-iii, c-i, d-ii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-iv, c-i, d-iii a-i, b-iv, c-iii, d-ii a-iv, b-iii, c-i, d-ii a-i, b-ii, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP