ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1936 1934 1932 1938 1936 1934 1932 1938 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? હરિશ મંગલમ્ જોસેફ મેકવાન નીરવ પટેલ મોહન પરમાર હરિશ મંગલમ્ જોસેફ મેકવાન નીરવ પટેલ મોહન પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર નવલરામ ત્રિવેદી ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાફી, ચાબખાં, કટારીનો શેમાં સમાવેશ થાય છે ? લોકગીત ભજનો કલ્પાંત ગીતો પ્રણય ગીતો લોકગીત ભજનો કલ્પાંત ગીતો પ્રણય ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP