ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ?

ડૉ. હરિવલ્લભ ભાયાણી
રાજેન્દ્ર શુક્લ
નિરંજન ભગત
કવિ સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

જયોતીન્દ્ર દવે
જયંત કોઠારી
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

કરસનદાસ માણેક
નરસિંહરાવ દિવેટીયા
શ્રી ચિત્રભાનુજી
સંત પુનિત મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP