ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

ભિક્ષુ આનંદ
એચ.એમ.પટેલ
મનુ સૂબેદાર
વિજયગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ?

બુદ્ધિપ્રકાશ
બુદ્ધસભા સમાચાર
બુધવારિયું
બુદ્ધસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

ધાર્મિકલાલ પંડ્યા
લલ્લુરામ વ્યાસ
ડૉ.નિરંજન રાજગુરૂ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

દયારામ
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
નરસિંહ મહેતા
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP