ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો. સૂકી ધરતી સુકું આકાશ ઊંચી ડેલી ઉજાસના આંસુ મીરાંની રહી મહેક સૂકી ધરતી સુકું આકાશ ઊંચી ડેલી ઉજાસના આંસુ મીરાંની રહી મહેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવિધ નવલકથાઓના રચયિતા ચુનીલાલ મડિયાનું જન્મસ્થળ જણાવો ? ધનસુરા ધોરાજી ધોળકા ધંધૂકા ધનસુરા ધોરાજી ધોળકા ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે મગનભાઈ બી. પટેલ - કિન્નરી પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે મગનભાઈ બી. પટેલ - કિન્નરી પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી ધીરુબેન પટેલ - વાંસનો અંકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? ભરતમુનિ ભાસ ભવભૂતિ કાલિદાસ ભરતમુનિ ભાસ ભવભૂતિ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP