• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ?

સુરેશ જોશી
રઘુવીર ચૌધરી
વિનોદ ભટ્ટ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ?

કવિ નર્મદ
કવિ ખબરદાર
કવિ પન્નાલાલ
કવિ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પીળું ગુલાબ અને હું' ના લેખક કોણ છે ?

મધુરાય
હસમુખ બારાડી
ચિનુ મોદી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સીતાજીની કાંચળી' ના લેખક કોણ છે ?

રાધાબાઈ
ગૌરીબાઈ
ક્રિષ્ણાબાઈ
દિવાળીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ?

નવધા ભક્તિ
મધુરા ભક્તિ
સહજ
પંચસખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 88
  • 89
  • 90
  • 91
  • 92
  • ...
  • 344
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સાદું રૂપ અને બીજગણિત ભારતનું બંધારણ (Constitution Of India) વિશેષણ અને ક્રિયાવિશેષણ કાયદો (Law)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US