ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? ઝૂલણાં મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી ઝૂલણાં મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છપ્પા' એટલે શું ? છ પદની રચના છ શેરની રચના છ પંક્તિઓની રચના છ શબ્દોની રચના છ પદની રચના છ શેરની રચના છ પંક્તિઓની રચના છ શબ્દોની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ દિવાળીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત વર્ષા અડાલજા ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત વર્ષા અડાલજા ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP