ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે ? ભોપાલી મલ્હાર તોડી દરબારી ભોપાલી મલ્હાર તોડી દરબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી મણિશંકર ભટ્ટ ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' આ પંકિત કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી નર્મદ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું "રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી" નાકર ભાલણ દયારામ પ્રેમાનંદ નાકર ભાલણ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? ગંગાસતી મીરાંબાઈ દિવાળીબાઈ ગવરીબાઈ ગંગાસતી મીરાંબાઈ દિવાળીબાઈ ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP