ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? શામળ ભોજો દયારામ પ્રેમાનંદ શામળ ભોજો દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' કયા કવિના જાણીતા છે ? અખાભગત ભોજાભગત રવિસાહેબ ધીરાભગત અખાભગત ભોજાભગત રવિસાહેબ ધીરાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન કયું છે ? એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ અંબુભાઈ પુરાણી એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? કાવ્યશાસ્ત્ર રાજનીતિ દંડનીતિ વ્યાકરણ કાવ્યશાસ્ત્ર રાજનીતિ દંડનીતિ વ્યાકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP