ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

નર્મદાશંકર દવે
જયંતીલાલ ગોહેલ
લાભશંકર ઠાકર
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ?

બાલમુકુંદ શિવાજી કાલેલકર
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
શિવાજી બાલમુકુંદ કાલેલકર
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP