ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

મહમૂદ ગઝનવીએ
શિહાબુદીન ઘોરી
કુતુબુદ્દીન બખ્તિયારે
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી
એક સ્થળેથી બીજા સ્થળે જવું
ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP