ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? ખંડેરાવ સયાજીરાવ વિભાજી જામ તખ્તસિંહજી ખંડેરાવ સયાજીરાવ વિભાજી જામ તખ્તસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ અથવર્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના ચાંદી, સોનુ, ચાંદી સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના ચાંદી, સોનુ, ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? અકબર ઔરંગઝેબ હુમાયુ શાહજહાં અકબર ઔરંગઝેબ હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઋગ્વેદના કયા મંડલમાં પ્રથમ વખત ચતુર્વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે ? સાતમા પ્રથમ દસમા ચોથા સાતમા પ્રથમ દસમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP