ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? મહાત્મા જ્યોતિબા ફૂલે ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજી પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા જ્યોતિબા ફૂલે ડૉ. બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધીજી પંડિત જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? કુતુબુદ્દીન ઐબક શાહજહાં જહાંગીર અકબર કુતુબુદ્દીન ઐબક શાહજહાં જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ? અયોધ્યા કલિંગ અરીકા મેડુ ઉજ્જૈન અયોધ્યા કલિંગ અરીકા મેડુ ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP