ભારતનો ઈતિહાસ (History of India)
અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ?

ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
માઉન્ટ બેટન
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

પંડિત ગુરુદત્ત
કેશવચંદ્ર સેન
રાજા રામમોહનરાય
દેવેન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP