ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? ધર્મ આવક દંડ ખર્ચ ધર્મ આવક દંડ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? કુતુબુદ્દીન અહમદશાહ જહાંગીર ઔરંગઝેબ કુતુબુદ્દીન અહમદશાહ જહાંગીર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. કમલા નેહરુ રાજકુમારી અનંતાસીંઘ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતાકૌર કમલા નેહરુ રાજકુમારી અનંતાસીંઘ ઈન્દિરા ગાંધી રાજકુમારી અમૃતાકૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એક્ટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ? રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP