ભારતનો ઈતિહાસ (History of India) 'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ મેક્સમૂલર જેમ્સ ઓગસ્ટસ હિકી સર એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ મેક્સમૂલર જેમ્સ ઓગસ્ટસ હિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? લાલા હંસરાજ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? કે. આર. કામા દાદાભાઈ નવરોજી ભીખાઈજી કામા બહેરામજી મલબારી કે. આર. કામા દાદાભાઈ નવરોજી ભીખાઈજી કામા બહેરામજી મલબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? ગુપ્ત પલ્લવ સોલંકી કુશાણ ગુપ્ત પલ્લવ સોલંકી કુશાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP