ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1969 વર્ષ 1989 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1969 વર્ષ 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ? મદ્રાસ લેબર યુનિયન કલાકમ યુનિયન, બોમ્બે એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા મદ્રાસ લેબર યુનિયન કલાકમ યુનિયન, બોમ્બે એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. ચાંદ્રમાસ જરથોસ્તી માસ રોજ શબ ચાંદ્રમાસ જરથોસ્તી માસ રોજ શબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી. અફઘાનિસ્તાન પર્શિયા તુર્કસ્તાન મોંગોલિયા અફઘાનિસ્તાન પર્શિયા તુર્કસ્તાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હુમાયુનામાના લેખક કોણ છે ? હુમાયુ બહેરામ ખાન ગુલબદન બેગમ મિર્ઝા કામરાન હુમાયુ બહેરામ ખાન ગુલબદન બેગમ મિર્ઝા કામરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP