પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે ક્યા ફંડનો ઉપયોગ કરવામાં આવે છે ? જિલ્લા વિકાસ ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા વિકાસ ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય, કોઇ વ્યક્તિએ ગામની હદની અંદર, કોઈ મકાન બાંધવું નહીં. આ જોગવાઈમાં આપવામાં આવેલી છૂટછાટમાં નીચેનામાંથી કયો સમાવેશ સાચો નથી ? જાહેર સેવા અથવા જાહેર હેતુ માટેના મકાનને સ્થાનિક સત્તા મંડળની મિલકત હોપ ખાનગી ટ્રસ્ટની મિલકત હોય રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મિલકત હોય જાહેર સેવા અથવા જાહેર હેતુ માટેના મકાનને સ્થાનિક સત્તા મંડળની મિલકત હોપ ખાનગી ટ્રસ્ટની મિલકત હોય રાજ્ય અથવા કેન્દ્ર સરકારની મિલકત હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? મુખ્યપ્રધાન નાણા સચિવ નાણામંત્રી મુખ્ય સચિવ મુખ્યપ્રધાન નાણા સચિવ નાણામંત્રી મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ? પંચાયત વિભાગના સચિવને વિધાનસભાના અધ્યક્ષને વિકાસ કમિશનરને કાઉન્સિલના અધ્યક્ષને પંચાયત વિભાગના સચિવને વિધાનસભાના અધ્યક્ષને વિકાસ કમિશનરને કાઉન્સિલના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ના આ અધિનિયમને રાજ્યપાલશ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી ? સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP