શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની–બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ? ચમત્કૃતિ અર્યછાયા ભાવપલટો લાઘવ ચમત્કૃતિ અર્યછાયા ભાવપલટો લાઘવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – બલિદાન આહુતિ શહાદત શહીદ બલિદાન આહુતિ શહાદત શહીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લાલચુ લુચ્ચો લોભી વણલોભી લાલચુ લુચ્ચો લોભી વણલોભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – મોભારો થાંભલો સ્તંભ મોભ મોભારો થાંભલો સ્તંભ મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.અનેક જન્મો સુધી – જન્મોજન્મ અનંતકાળ સાતજન્મ દરેક જન્મે જન્મોજન્મ અનંતકાળ સાતજન્મ દરેક જન્મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP