શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંક્રાન્તિકાળ કળિયુગ નવયુગ દુષ્કાળ સંક્રાન્તિકાળ કળિયુગ નવયુગ દુષ્કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અશ્વત્થામા વૃક્ષ કલ્પવૃક્ષ બોધિવૃક્ષ શીમળાનું વૃક્ષ અશ્વત્થામા વૃક્ષ કલ્પવૃક્ષ બોધિવૃક્ષ શીમળાનું વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સરસરાહટ પર્ણમર્મર ઘરઘરાહટ ચરચરાટ સરસરાહટ પર્ણમર્મર ઘરઘરાહટ ચરચરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વેલબુટ્ટી લીંપણકામ ઓકળી ગારો વેલબુટ્ટી લીંપણકામ ઓકળી ગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - સૂંથ મોટી મોભ કુંભી સૂંથ મોટી મોભ કુંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP