શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જેનું ભાગ્ય મહાન છે તે' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બડરંગી હતભાગી બડહંસ ભડભાગી બડરંગી હતભાગી બડહંસ ભડભાગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – ઉભયાન્વી દ્વિજોડાણ બેજોડ બાજુબંધ ઉભયાન્વી દ્વિજોડાણ બેજોડ બાજુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.સત્યને ટકાવી રાખનાર દેવી- હિમાદ્રિકન્યા સત્યદેવી ઋતુંભરા સાવિત્રી હિમાદ્રિકન્યા સત્યદેવી ઋતુંભરા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી નગોબોર મોહરો તોબરો બોખરો નગોબોર મોહરો તોબરો બોખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો.વતું કરાવવું સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP