શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'જેણે વસવાટ ગુમાવ્યો છે તે' સ્થળાંતર નિર્વાસિત બિનવસવાટ નિરાશ્રિત સ્થળાંતર નિર્વાસિત બિનવસવાટ નિરાશ્રિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું છાપકું બોખ છાનકુ ખોબો છાપકું બોખ છાનકુ ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંગરો અસંદિગ્ધ અસંપ્રમોષ અસંયત અસંગરો અસંદિગ્ધ અસંપ્રમોષ અસંયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આત્મશ્લાઘા આત્મવંચના આત્માવાદ આધ્યાત્મ આત્મશ્લાઘા આત્મવંચના આત્માવાદ આધ્યાત્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું નાસમજણું મૂઢ કિંકર્તવ્યમૂઢ નાસૂઝણું નાસમજણું મૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP