શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર શાસ્ત્ર અસ્ત્ર નસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર અસ્ત્ર નસ્ત્ર શસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. હજામત કરાવવી સાબિત કરાવવું ખુશામત કરાવવી સરખામણી કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું ખુશામત કરાવવી સરખામણી કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિજરત પરિક્રમા હિફાજત પરિવ્રાજક હિજરત પરિક્રમા હિફાજત પરિવ્રાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કણ જેટલું નહીંવત ક્ષણભાર રતીભાર કણ જેટલું નહીંવત ક્ષણભાર રતીભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું ડાબોડી બાણાવળી સવ્યસાચી ધર્નુધર ડાબોડી બાણાવળી સવ્યસાચી ધર્નુધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP