• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ

વિશ્વવાદ
સામ્યવાદ
અદ્વૈતવાદ
દ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.
રાત્રિ અને દિવસ

દરરોજ
રાતદિવસ
હરપળ
શબોરોજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

નાવિક
ભોમિયા
મરજીવા
પુજારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
એક વસ્તુ આપી તેના બદલામાં બીજીવસ્તુ લેવી તે બીજવસ્ત લેવી તે

વિનિમય
અક્ષય
હુંડિયામણ
એકાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

અમર
નીઃશત્રુ
ક્ષત્રિય
અજાતશત્રુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • ...
  • 38
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ભારતનો ઈતિહાસ (History of India) Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નફો અને ખોટ (Profit and Loss) નળ અને ટાંકી (Cistern) શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US