શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર જાસૂસ લેખક ચોર પત્રકાર જાસૂસ લેખક ચોર પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર સંન્યાસી વિદ્વાન્ અંતર્યામી સર્વજ્ઞ સંન્યાસી વિદ્વાન્ અંતર્યામી સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -" અભિમન્યુ પરીક્ષિત યદુપતિ ઘટોત્કચ અભિમન્યુ પરીક્ષિત યદુપતિ ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ નોતરું દાવત કંકોતરી નિવેદન નોતરું દાવત કંકોતરી નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુશ્મનાવટ અણીશુદ્ધ અજાતશત્રુ દુશ્મન દુશ્મનાવટ અણીશુદ્ધ અજાતશત્રુ દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP