શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર મુશળધાર ટપકટપક પડવું સરવડું સાંબેલાધાર મુશળધાર ટપકટપક પડવું સરવડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. અહિંસક હિંસક ગુનેગાર આતંકવાદી અહિંસક હિંસક ગુનેગાર આતંકવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો. અનેક જન્મો સુધી. દરેક જન્મે સાતજન્મ અનંતકાળ જન્મોજન્મ દરેક જન્મે સાતજન્મ અનંતકાળ જન્મોજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિશ્ચય સિદ્ધાંત નિયમ નિષ્કર્ષ નિશ્ચય સિદ્ધાંત નિયમ નિષ્કર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિવ્રાજક પરિક્રમા હિફાજત હિજરત પરિવ્રાજક પરિક્રમા હિફાજત હિજરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP