શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીના સમય'ને શું કહે છે ? સમયકાળ જીવનકાળ અંતકાળ સંધિકાળ સમયકાળ જીવનકાળ અંતકાળ સંધિકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલા શબ્દ અને અર્થ વાળા જોડકામાથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" બોધિવૃક્ષ કદમ્બ વૃક્ષ વટવૃક્ષ કલ્પવૃક્ષ બોધિવૃક્ષ કદમ્બ વૃક્ષ વટવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'અશ્વત્થ' નો અર્થ શો થાય ? પુત્રનું નામ પીપળો અશ્વનું ઊભા રહેવું અશ્વનો રથ પુત્રનું નામ પીપળો અશ્વનું ઊભા રહેવું અશ્વનો રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ પ્રેમ હેમ વાત્સલ્ય અનુરાગ પ્રેમ હેમ વાત્સલ્ય અનુરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP