ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0250 માં સાર્થક અંકો કેટલા છે ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 5.4 × 10³ માં સાર્થક અંકો ___ 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1.875 +2.41 = ....... (સાર્થક અંકોને ધ્યાનમાં લઈ ગણો.) 4.285 4.3 4.29 4.28 4.285 4.3 4.29 4.28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાનું દળ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો. 132.3 g cm-3 132.30 g cm-3 130 g cm-3 132 g cm-3 132.3 g cm-3 132.30 g cm-3 130 g cm-3 132 g cm-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 15.235, 3.315 અને 2 નો ગુણાકાર સાર્થક અંક સહિત કરતાં ___ આવે. 100 101 101.00 101.0 100 101 101.00 101.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP