ભૌતિક વિજ્ઞાન (Physics) 1.97855ને ત્રણ અંકો સુધી round off કરતાં મળતી સંખ્યા ___ 1.98 1.97 2.00 1.90 1.98 1.97 2.00 1.90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 71.15, 3.008 અને 0.1237×10⁵ માં સાર્થક અંકોની સંખ્યા ___ 4, 2, 4 4, 3, 5 4, 4, 6 4, 4, 4 4, 2, 4 4, 3, 5 4, 4, 6 4, 4, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0007 માં સાર્થક અંકો કેટલા થાય ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 3.75 N માંથી 1.71 N બાદ કરતાં મળતા પરિણામને સાર્થક અંકોમાં દર્શાવો. 2 N 2.000 N 2.04 N 2.0 N 2 N 2.000 N 2.04 N 2.0 N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 1 mm લઘુતમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકની લંબાઈ માપતાં 10 cm મળે છે. 1 s નું વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપતાં 90 s મળે છે, તો g નું મૂલ્ય નીચેનામાંથી ___ ms-2 થાય.(g = 9.8 ms-2 લો.) 9.8 ± 0.31 9.8 ± 0.11 9.8 ± 0.21 9.8 ± 0.41 9.8 ± 0.31 9.8 ± 0.11 9.8 ± 0.21 9.8 ± 0.41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP