વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જૂનો (Juno) અવકાશયાનને નાસા (NASA) એ સફળતાપૂર્વક કયા ગ્રહ ઉપર મોકલ્યું છે ? પ્લુટો મંગળ ગુરુ પેન્ડોરા પ્લુટો મંગળ ગુરુ પેન્ડોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? લાઈફોલોજી સ્પેસોલોજી એન્ડોબાયોલોજી એક્સોબાયોલોજી લાઈફોલોજી સ્પેસોલોજી એન્ડોબાયોલોજી એક્સોબાયોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી નિયંત્રણ મંડળમાં 35મા સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો ? ચીન પાકિસ્તાન જાપાન ભારત ચીન પાકિસ્તાન જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2015-2019 દરમિયાન ભારતને 5000 મેટ્રિક ટન પરમાણુ ઇંધણ (Nuclear Fuel) પૂરું પાડવા માટે મધ્ય એશિયાનો કયો દેશ સહમત થયો છે ? કઝાકિસ્તાન યુક્રેન તાઝીકિસ્તાન ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન યુક્રેન તાઝીકિસ્તાન ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જી. સી. એન. ઈ. પી. (GCNEP) એટલે ___ જીઓથર્મલ સેન્ટર એન્ડ ન્યુક્લિયર એનર્જી પ્રોજેક્ટ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ જિઓલોજીકલ સેન્ટર એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી પ્રોજેક્ટ જીઓથર્મલ સેન્ટર એન્ડ ન્યુક્લિયર એનર્જી પ્રોજેક્ટ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ જિઓલોજીકલ સેન્ટર એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP