વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓ.એન.જી.સી. વિદેશ લિમિટેડનો 2030 સુધીનો ઉત્પાદન લક્ષ કેટલો છે ? 70 MMT / પ્રતિ વર્ષ 40 MMT / પ્રતિ વર્ષ 50 MMT / પ્રતિ વર્ષ 60 MMT / પ્રતિ વર્ષ 70 MMT / પ્રતિ વર્ષ 40 MMT / પ્રતિ વર્ષ 50 MMT / પ્રતિ વર્ષ 60 MMT / પ્રતિ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નહરકટિયા તથા મોરાન તેલ ભંડાર ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? ઝારખંડ પશ્ચિમ બંગાળ અસમ ત્રિપુરા ઝારખંડ પશ્ચિમ બંગાળ અસમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે નવરત્નનો દરજ્જો ધરાવે છે. આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘GAIL’ વિશે ખરા વિધાન પસંદ કરો. TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. આપેલ બંને કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં TAPI પરિયોજના સાથે સંકળાયેલી નથી. આપેલ બંને કુદરતી વાયુના પરિવહન સાથે જોડાયેલી સરકારની કંપની છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાપી પરિયોજનામાં નીચેના પૈકી ક્યા દેશ જોડાયેલ નથી ?i) ઓમાનii) અફઘાનિસ્તાન iii) તુર્કિસ્તાન iv) તૂર્કમેનિસ્તાન iii & iv i & iii i & ii ii & iv iii & iv i & iii i & ii ii & iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP