સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.
હિમસુતા

હિમાલયમાંથી નીકળતી નદી
હિમાલયનો ઠંડો પવન
હિમ પર્વત
બરફાચ્છાદિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.
ઘરવટ

ઘુંઘટવાળી
ઘર જેવા સંબંધવાળું
ઘરમાંજ પતાવટ કરવી તે
ઘેઘુર અવાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP